મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં સિવિલ હોસ્પિટલના ઝાપા પાસે જુગાર રમતા ત્રણ જુગારી ૧૩,૨૦૦ ની રોકડ સાથે પકડાયા


SHARE











મોરબીમાં સિવિલ હોસ્પિટલના ઝાપા પાસે જુગાર રમતા ત્રણ જુગારી ૧૩,૨૦૦ ની રોકડ સાથે પકડાયા

મોરબીના ગાંધીચોકમાં સિવિલ હોસ્પિટલના ઝાપા પાસે જાહેરમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા હતા ત્યાં પોલીસે જુગારની રેડ કરી હતી અને ત્રણ શખ્સોને જુગાર રમતા ઝડપી લીધા હતા અને તેની પાસેથી ૧૩૨૦૦ ની રોકડ કબજે કરી પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં સિવિલ હોસ્પિટલના દરવાજા પાસે જાહેરમાં ચલણી નોટના આધારે જુગાર રમતા હોવાની પોલીસની ટીમને હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે કાંતિલાલ ઉર્ફે મિથુન દેવજીભાઈ ડાભી જાતે સતવારા (૪૯) રહે માધાપર, હુસેનભાઇ મહમદભાઈ ભટ્ટી જાતે મિયાણા (૨૫) રહે ફૂલછાબ સોસાયટી અને સુલતાન સરમાણભાઈ સુમરા જાતે સંધિ (૨૧) રહે. ચાર ગોડાઉન પાછળ મોરબી વાળા જાહેરમાં જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૧૩૨૦૦ ની રોકડ કબજે કરી હતી અને તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી






Latest News