મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના વાવાણિયા-લવણપૂર પાસે આવેલ મીઠાના બે ગોડાઉનના પતરા ઊડ્યાં


SHARE







માળીયા (મી)ના વાવાણિયા-લવણપૂર પાસે આવેલ મીઠાના બે ગોડાઉનના પતરા ઊડ્યાં

મોરબી જિલ્લાના મોરબી અને માળિયા તાલુકામાં વાવાઝોડાના લીધે ફુકાયેલા ભારે પવનના કારણે ઘણા વિસ્તારમાં કારખાનાના પતરાં ઊડી ગયા હતા જેથી કોઈ જાનહાનિ થયેલ નથી જો કે, હાલમાં પવનના લીધે કારખાનેદારોને નુકશાન થયું છે  

ગુજરાતના દરિયાકાંઠે ગઇકાલે મોડી રાતે વાવાઝોડું અથડાયુ હતું ત્યારે જો મોરબી જિલ્લાને વાવાઝોડાની અસરની વાત કરીએ તો ત્યાં સીધી કોઈ અસર નથી જો કે, ભારે પવન ફૂંકાવાના કારણે વીજ કંપનીને ઘણી બધી જગ્યાએ  નુકશાની થઈ છે તેની સાથો સાથ કારખાનાના પાતરા પણ ઊડી ગયા હતા જેમાં વાવાણિયા અને લવણપૂર પાસે આવેલ મીઠાના બે ગોડાઉનના પતરા ઊડી જવાના ગોડાઉનમાં નુકશાન થયેલ છે સાદ નસીબે કારખાના જ બંધ હોવાથી ગોડાઉનમાં કોઈ હાજર ન હોવાથી કોઈ જાનહાનિ કે પછી કોઈને ઇજા થયેલ નથી






Latest News