મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કરણી સેનાએ કચ્છના રાજપૂત અગ્રણી સ્વ.સાવજસિંહજીને શ્રદ્ધાંજલી પાઠવી


SHARE







મોરબી જિલ્લા કરણી સેનાએ કચ્છના રાજપૂત અગ્રણી સ્વ.સાવજસિંહજીને શ્રદ્ધાંજલી પાઠવી

વિજાણ અને કચ્છ ભૂમિના સુપુત્ર અને સમાજ માટે છેલ્લા શ્વાસ સુધી સમાજની ચિંતા કરનાર પોતાનુ સંપૂર્ણ જીવન સમાજને સમર્પિત કરનાર અને કચ્છ વિસ્તારમાં અઢારે વર્ણ જેમને નમતા અને માન આપતા  એવા મહાન વ્યક્તિત્વ કહી શકાય એવા સ્વ.સાવજસિંહજી વખતસિંહજી જાડેજાને શ્રદ્ધાંજલિ આપવા ભુજ મધ્યે મોરબી જિલ્લા કરણી સેના ટીમ, જેમા મોરબી જિલ્લા પ્રમુખ મનોજસિંહજી જાડેજા, વાંકાનેર તાલુકા પ્રભારી રાજેન્દ્રસિંહ ઝાલા, હળવદ તાલુકા પ્રમુખ વીરપાલસિંહ  ઝાલા ઢવાણા, મોરબી તાલુકા પ્રમુખ જયદેવસિંહજી જાડેજા, મોરબી શહેર પ્રમુખ અશોકસિંહજી ચુડાસમા, ઝાલાવાડ પ્રાંતના સોશિયલ મીડિયા ઇન્ચાર્જ લક્ષ્મણસિંહ માલણીયાદ, પ્રદેશ સોશિયલ મીડિયા સહમંત્રી અજયસિંહ ઝાલા સરધારકા મોરબી શહેર પ્રવક્તા યુવરાજસિંહજી ઝાલા, મોરબી જિલ્લા મહામંત્રી દીગપાલસિંહ રાણા, ભગીરથસિંહજી રાઠોડ (પ્રમુખ એકતા એજ લક્ષ્ય સંગઠન) સૌરાષ્ટ્ર સોશિયલ મીડિયા, જયદીપસિંહ જાડેજા, વનરાજસિંહ વાઘેલા, રવિરાજસિંહ જાડેજા સાપર તેમજ શ્રી રાજપુત કરણી સેના હળવદ ટીમ અને રાજપુત કરણી સેના વાંકાનેર ટીમ જોડાઇ હતી.






Latest News