માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો ટંકારાના ડેમી-2 ડેમના 2 દરવાજા ચેકડેમો ભરવા માટે 1 ફૂટ ખોલ્યા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં શાળા પ્રવેશોત્વ નહીં ઉજવાઇ: ૬૬૪ કુમાર-૬૬૨ કન્યાને ધો.૧માં અપાશે પ્રવેશ


SHARE











મોરબી જિલ્લામાં શાળા પ્રવેશોત્વ નહીં ઉજવાઇ: ૬૬૪ કુમાર-૬૬૨ કન્યાને ધો.૧માં અપાશે પ્રવેશ

વાવાઝોડાને ધ્યાનમાં રાખીને સરકારે જે છ જીલ્લામાં વાવાઝોડાની અસર થાય તેવી શક્યતા છે તે જીલ્લામાં શાળા પ્રવેશોત્વ નહીં ઉજવાઇ તેવો નિર્ણય કરેલ છે જેથી કરીને મોરબી જીલ્લામાં પણ શાળા પ્રવેશોત્વ ઉજવાશે નહીં જો કે, જીલ્લામાં ૬૬૪ કુમાર અને ૬૬૨ કન્યાને ધો.૧માં પ્રવેશ આપવામાં આવશે તેવું અધિકારી પાસેથી જાણવા મળેલ છે

રાજ્યામાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ જેવા કાર્યક્રમ યોજીને સરકારી શાળામાં બાળકોને સારી સુવિધા મળે તેના માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે ત્યારે સરકારના આ પ્રયાસો થકી મોરબીમાં શિક્ષણક્ષેત્રે ક્રાંતિ આવી છે મોરબી જિલ્લામાં આ વર્ષે ધોરણ ૧માં પ્રવેશ મેળવનાર બાળકોમાં કન્યાઓની સંખ્યા કુમાર જેટલી જ છે. અહીં સરકારનો કન્યા કેળવણીનો અભિગમ મોરબીમાં સાર્થક બનતો દેખાઈ રહ્યો છે. મોરબીમાં ૬૬૪ કુમાર અને ૬૬૨ કન્યા મળી કુલ ૧૩૨૬ બાળકો ધોરણ ૧માં પ્રવેશ મેળવનાર છે. જો કે, વાવાઝોડાની અસરને ધ્યાને રાખીને હાલમાં જીલ્લામાં શાળા પ્રવેશોત્સવનું આયોજન રદ કરવામાં આવ્યું છે અને આગામી દિવસોમાં તે કાર્યક્રમ યોજાશે જો કે, હાલમાં બાળકોને સરકારી શાળામાં પ્રવેશ આપી દેવામાં આવશે તેવી અધિકારી જણાવ્યુ છે 






Latest News