મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી અને ટંકારામાં રવિવારે રાહતદરે નેચરલ વસ્તુઓનું વિતરણ


SHARE







મોરબી અને ટંકારામાં રવિવારે રાહતદરે નેચરલ વસ્તુઓનું વિતરણ

નવરંગ નેચરલ કલબ રાજકોટ દ્વારા રાહત ભાવે દરેક વસ્તુનું વિતરણ કરાશે.આગામી તા.૧૧ ને રવિવારે સવારે ૮ થી ૧ અહીંના શનાળા રોડ ઉમિયા સર્કલ પાસે સત્યેસ્વર મહાદેવ મંદિર પાસે થનાર વિતરણમાં ઈંગ્લિશ ગુલાબ, દેશી ગુલાબ, મોગરો, ચાંપો, ગલગોટા દરેક કલમી રોપા રાહત ભાવે મળશે. મજબૂત ટકાઉ હવા ઉજાસ વારા દોરીથી ગુથેલ ચકલીના માળા, કાળી માટીના વાસણ રસોઈ બનાવા માટે, હાથેથી બનાવેલ તાવડી-પાટીયા, ફુલ છોડના કુંડા દરેક જાતના ઓસડીયા, હાથે ખાંડેલા ચુર્ણ-પાવડર, સિંધા નકમ, શુધ્ધ મધ, ચોમાસું શાક-બકાલાના બીયારણ પેકેટ રાહત ભાવે, ઓર્ગેનિક ગાય આધારિત સજીવ ખેતીથી બનેલ જીરૂ, ધાણા, રાઈ, મેથી, ગૌમુત્રની ફીનાઈલ, ગાયની છાસ, શુધ્ધ સીંગ તેલથી બનેલ દરેક જાતના અથાણાં મળશે.તેમજ બપોરે બે વાગ્યા પછી ટંકારા મેઇન ઓવરબ્રિજ નીચે ઉપર મુજબની વસ્તુઓ રાહત ભાવે મળશે તેમજ સંસ્થાના પ્રમુખ વી.ડી.બાલા (મો.૯૪૨૭૫ ૬૩૮૯૮) અને લવજીભાઈ પ્રજાપતિ (મો.૯૯૨૫૩ ૬૯૪૬૫) એ યાદીમાં જણાવેલ છે.






Latest News