મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા વૃદ્ધાશ્રમમાં કુલર અર્પણ


SHARE







મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા વૃદ્ધાશ્રમમાં કુલર અર્પણ

મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા વીસી ફાટક પાસે આવેલા વૃદ્ધાશ્રમમાં આવી કાળજાળ ગરમીમાં વૃદ્ધોને ઠંડક આપે તે હેતુથી નવ કુલરોનું વિતરણ કરવામાં આવ્યું હતું.. આ સમયે વૃદ્ધાશ્રમના ટ્રસ્ટીઓએ પણ હાજરી આપી હતી.વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોના ચહેરા ઉપર એક અનેરૂ સ્મિત જોવા મળ્યું હતું. આ તકે વૃદ્ધાશ્રમના ટ્રસ્ટી મગનભાઈએ લખધીરજી એન્ડાઉન્ટમેન્ટ ટ્રસ્ટ બાબતે જાણકારી આપી હતી અને ટ્રસ્ટીઓ દ્વારા એક પ્રશંસાપત્ર પણ મુસ્કાન વેલફેર સોસાયટીને એનાયત કરાયો હતો. આ સમયે ટ્રસ્ટીઓ દ્વારા મુસ્કાન વેલ્ફેર સોસાયટી ભવિષ્યમાં પણ આવા ઉમદા કાર્યો કરતાં રહે તેવી લાગણી વ્યક્ત કરી હતી






Latest News