ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત મોરબીની રાજપર ચોકડી પાસે અગાઉ ભત્રીજીને ભગાડી ગયેલ શખ્સ અને તેના પિતાએ યુવાનને માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં માતા-પિતાએ કામ બાબતે ઠપકો આપતા દિકરાએ ભર્યુ અંતિમ પગલું


SHARE







મોરબીમાં માતા-પિતાએ કામ બાબતે ઠપકો આપતા દીકરે અંતિમ પગલું ભર્યું

મોરબી માળિયા હાઇવે ઉપર ટિંબડી ગામના પાટીયા પાસે આવેલ પાટીદાર ટાઉનશીપમાં મિત્રના ઘરે યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે જેથી કરીને તેના મૃતદેને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તે યુવાનને મૃત જાહેર કર્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ મહેન્દ્રનગર સર્વપરિ સ્કૂલ પાસે રહેતા ધર્મેશભાઈ હિતેશભાઈ દેવાયતા (૨૩) નામના યુવાને ટિંબડી ગામના પાટિયા પાસે આવેલ પાટીદાર ટાઉનશિપમાં રૂમમાં ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તાત્કાલિક તેને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કરીને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની વધુ તપાસ કરતાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના મનીષભાઈ બારૈયા સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે યુવાનને માતા-પિતાએ કામ બાબતે ઠપકો આપ્યો હતો જે બાબતે તેને લાગી આવતા તેણે પોતાના મિત્રના ઘરે હતો ત્યારે ત્યાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે આ બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News