મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કોંગ્રેસ સેવાદળ દ્વારા નગર દરવાજા ચોકમાં શ્રદ્ધાંજલીનો કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબી જિલ્લા કોંગ્રેસ સેવાદળ દ્વારા નગર દરવાજા ચોકમાં શ્રદ્ધાંજલીનો કાર્યક્રમ યોજાયો

ઓડીસાના બાલાસોરમાં રેલવે અકસ્માત થયો હતો જેમાં ૨૮૮ જેટલા લોકોના મૃત્યુ નીપજયા છે જેની દેશ અને વિદેશમાં નોંધ લેવામાં આવેલ છે ત્યારે આ ઘટનામાં મુત્યુ પામેલ દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવા માટેનો કાર્યક્રમ મોરબીના નગર દરવાજા ચોકમાં રાખવામા આવ્યો હતો ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસ સેવાદળના પ્રમુખ બાબુભાઈ વેરાણા, મહામંત્રી ચિરાગભાઈ રારછ, જાનુભાઇ ચાનીયા, રમેશભાઈ જારીયા, અલ્પાબેન કકકટ, રાજુભાઈ જારીયા, કિશોરભાઈ ચીખલીયા, મહેશભાઈ રાજગુરુ, રામભાઇ રબારી, રમેશભાઈ રબારી, લખમણભાઇ કંઝારીયા, દેવેન્દ્રસિંહ જાડેજા, ભાવિકભાઈ મુછડીયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા






Latest News