મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

ટંકારાના ટોળ ગામને પીવાનું પૂરતું પાણી ન મળે તો રાજીનામું દેવાની સરપંચની ચીમકી


SHARE







ટંકારાના ટોળ ગામને પીવાનું પૂરતું પાણી ન મળે તો રાજીનામું દેવાની સરપંચની ચીમકી

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના ટોળ ગામે છેલ્લા ઘણા સમયથી પાણી માટે લોકો હેરાન છે ત્યારે આ ગામને પૂરતા પ્રમાણમા પીવાનું પાણી ન મળે તો સરપંચ પદેથી રાજીનામું આપવાની સરપંચે ચિઉમકી ઉચ્ચારી છે અને આ અંગેની મામલતદારને રજૂઆત કરી છે

ટંકારા તાલુકાનાં ટોળ ગામના સરપંચ ગઢવાળા અબ્દુલભાઈએ જે લેખિત રજૂઆત કરી છે તેમાં જણાવ્યુ છે કે, ટોળ ગામે છેલ્લા ઘણા  સ્માયથી પીવાનું પાણી પૂરતા પ્રમાણમા આવી રહ્યું નથી જેથી કરીને ટોળ ગામના લોકો 15 દિવસથી હેરાન છે અને આ બાબતે વારંવાર રજૂઆત કરી છે તો પણ પ્રશ્ન ઉકેલતો નથી જેથી કરીને ગામ લોકો પાણી માટે હેરાન છે ત્યારે જો ગામના લોકોને પાણી નહીં મળે તો સરપંચ પદેથી રાજીનામું આપવાની સરપંચે ચીમકી ઉચ્ચારી છે વધુમાં સરપંચે કહ્યું છે કે, ટંકારા સંપથી ટોળ ગામ સુધી પાણી આવે છે તેમાંથી પાણીની ચોરી કરવામાં આવી રહી છે જેથી ગામને પાણી મળી રહ્યું નથી માટે આગામી દિવસોમાં પાણી ચોરી કરનાર સામે પણ આકરા પગલાં લેવામાં આવશે






Latest News