મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ
Breaking news
Morbi Today

માળિયા (મી) તાલુકાના ખેડૂતોની માટે કેનાલ ઝડપથી ચાલુ કરવા ગાંધીનગરમાં રજૂઆત


SHARE







માળિયા (મી) તાલુકાના ખેડૂતોની માટે કેનાલ ઝડપથી ચાલુ કરવા ગાંધીનગરમાં રજૂઆત

માળીયા મિયાણા તાલુકામાં નર્મદા કેનાલ હાલ બંધ પડી છે જેથી કરીને પાણી ચાલુ કરવાની માંગ સાથે ગાંધીનગરમાં ખેડૂતોના આગેવાનોએ રૂબરૂ જઈને રજૂઆત કરી હતી અને કહ્યું હતું કે, માળિયા તાલુકામાં વરસાદ આધારિત ખેતી હતી પરંતુ નર્મદાની કેનાલ આવતા ખેડૂતોની ખેતી વધી છે પરંતુ નર્મદા કેનાલ બંધ હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાય છે ત્યારે નર્મદાની કેનાલ બંધ છે તેમાં તાત્કાલિક પાણી છોડાવવામાં આવે અને માળીયાના વેજલપર, ધાટીલા,ખાખરેચી, ખીરાઈ સહિતના ગામના આગેવાનો અને ખેડુત હિત રક્ષક સમિતિના સભ્યો ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને કિશાન મોરચાના પરમુખ નિલેશભાઈને સાથે રાખીને રજૂઆત કરવા માટે ગયા હતા અને ગાંધીનગર કૃષિ મંત્રી રાઘવજી પટેલ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાને રૂબરૂ મળીને કેનાલમાં ઝડપથી પાણી ચાલુ કરવાની રજુઆત કરેલ છે






Latest News