મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીની અવની ચોકડીએ વરસાદી પાણીના નિકાલના કામનું કાંતિલાલ અમૃતિયાના હસ્તે કરાયું ખાતમહૂર્ત


SHARE







મોરબીની અવની ચોકડીએ વરસાદી પાણીના નિકાલના કામનું કાંતિલાલ અમૃતિયાના હસ્તે કરાયું ખાતમહૂર્ત

મોરબીની અવની ચોકડીએ છેલ્લા પાંચ વર્ષથી ચોમાસામાં વરસાદી પાણી ભરવાની સમસ્યા હતી જેના ઉકેલ માટે સ્થાનિક લોકોએ અનેક વખત રજૂઆતો કરી હતી ત્યાર બાદ અવની ચોકડીએ વરસાદી પાણીના નિકાલ માટે પાઇપલાઇન નાખવાનું કામ મંજૂર કરવામાં આવ્યું છે આ કામનું ખાતમુહૂર્ત મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. અને તેમણે જણાવ્યુ હતું કે, ૩૨ લાખના ખર્ચે અવની ચોકડીથી અવની સોસાયટી સુધી ૪૦૦ મીટરમાં પાઇપ લાઇન નાખવામાં આવશે અને દોઢ જ મહિનામાં આ કામ પૂરું થઈ જશે આ તકે માજી ધારાસભ્ય બાનવજીભાઈ મેતલીયા, મોરબી શહેર ભાજપના પ્રમુખ લાખાભાઇ જારીયા, મહામંત્રી જયુભા જાડેજા અને બાબુભાઇ હૂંબલ, મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદ વાસદડીયા, કે.એસ. અમૃતિયા, મોરબી શહેર ભાજપના મહામંત્રી રિશીપ કૈલા અને ભાવેશ કંઝારિયા, મોરબી પાલિકાના માજી પ્રમુખ કેતન વિલપરા, મોરબી પાલિકાના માજી ચેરમેનો, સભ્યો સહિતના હાજર રહ્યા હતા અને વહીવટીદાર એન.કે. મૂછાર તેમજ ચીફ ઓફિસર ડી.સી. પરમાર સહિતના હાજર રહ્યા હતા






Latest News