મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં નિર્જળા એકાદશીએ બે વિધવા બહેનોને અનાજની કીટ અર્પણ


SHARE







મોરબીમાં નિર્જળા એકાદશીએ બે વિધવા બહેનોને અનાજની કીટ અર્પણ

મોરબીના ચિત્રા હનુમાનજી ધૂન મંડળ દ્વારા નિર્જળા એકાદશીના પવિત્ર દિવસે બે વિધવા બહેનોને કીટ આપવામાં આવી હતી. જેમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે આવેલ હાઉસીંગ બોર્ડમાં રહેતા બે વિધવા બહેનોને અનાજ કીટ આપવામાં આવી હતી ત્યારે મંડળના પ્રમુખ અને સભ્યો હાજર રહ્યા હતા અને બંને બહેનોને અનાજ કીટ આપવામાં આવી અને તેમના આશીર્વાદ લીધા હતા આ કીટ વિતરણમાં ટી.સી.ફૂલતરિયાભીખાભાઈ લોરિયાગૌતમ ગૌસ્વામીઓધાભાઈ ભાડજા હાજર રહેલ હતા






Latest News