મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી જિલ્લાના હોદેદારોની સંગઠનને મજબૂત કરવા મિટિંગ મળી


SHARE







ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી જિલ્લાના હોદેદારોની સંગઠનને મજબૂત કરવા મિટિંગ મળી

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી જિલ્લા ટીમ દ્વારા વેલનાથ મંદિર માળીયા ફાટક ખાતે મિટીંગનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જિલ્લામા સંગઠનને વધુમાં વધુ મજબૂત કંઈ રીતે થાય એ મુદ્દા સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને આવનારા દિવસોમાં સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે અને સમાજ શિક્ષણ તરફ આગળ વધે એવા પ્રયત્ન સાથે આ મિટીંગનુ આયોજન કરવામાં આવ્યું હતું સાથે જે સરકારી યોજના લાભો મળે છે એ લાભોથી સમાજને  માહિતીગાર કરવા આવે છે આ મીટિંગમાં મુખ્ય મેહમાન જગદીશભાઈ બાંભણીયાવાંકાનેર ઠાકોર સેના પ્રમખ હરેશભાઈ માણસુરિયાકે.કે. ઠાકોરટંકારા જગદીશભાઈ ઉઘરેજાકે.પી. વરાણીયા, ગોપાલ ઉપસરિયા, મયુરભાઈ બાબરીયાયોગેશજી ઠાકોરઅમિતભાઈ ભીમાણી, જયદિપજી ઠાકોર, કલ્પેશભાઈ ગડેસિયાકિશનભાઈ કારૂવિજયભાઈ દેગામા, જે.બી. ઠાકોરમનીષભાઈ સાલાણી, મહેશજી ઠાકોરભૂપત વરાણીયાનવઘણભાઈ ધામેચાભરતજી ઠાકોર સહિતના હાજર રહ્યા હતા






Latest News