મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના પરશુરામ ધામ ખાતે જિલ્લા ભાજપના પ્રમુખ રણછોડભાઈ દલવાડીનું કરાયું સન્માન


SHARE







મોરબીના પરશુરામ ધામ ખાતે જિલ્લા ભાજપના પ્રમુખ રણછોડભાઈ દલવાડીનું કરાયું સન્માન

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામ ધામ ખાતે પરશુરામ ધામ ટ્રસ્ટમોરબી જિલ્લા બ્રહ્મ સમાજ તેમજ પરશુરામ યુવા ગ્રુપ મોરબી દ્વારા મોરબી જીલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ રણછોડભાઈ દલવાડીનું સન્માન કરવાં આવ્યું હતુ ત્યારે મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાપરશુરામ ધામ ટ્રસ્ટ પ્રમુખ ભુપતભાઈ પંડ્યાનવનિયુક્ત ટ્રસ્ટી સૌરાષ્ટ્ર-કચ્છ બ્રહ્મ સમાજ અનિલભાઈ મહેતામોરબી જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ હસુભાઈ પંડ્યામોરબી જિલ્લા બ્રહ્મ સમાજ પ્રમુખ ભરતભાઈ ઓઝામોરબી જિલ્લા યુવા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેબ્રહ્મ સમાજના મહામંત્રી નીરજભાઈ ભટ્ટપરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ અતુલભાઇ જોશી વિગેરે  હાજર રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જયદીપભાઇ મહેતાકમલભાઈ દવેમહીધરભાઈ દવેધરમભાઈ રાવલયજ્ઞેશભાઇ રાવલવિજયભાઈ રાવલમનીષભાઈ જોશીવૈભવભાઈ ભટ્ટદીપભાઈ પંડ્યાજીગરભાઈપ્રણવભાઈ ત્રિવેદીકૌશિકભાઈ વ્યાસહરીશભાઈ પંડ્યાસુરેશભાઈ જોશીવિનુભાઈ પંડ્યાએ જેહમત ઉઠાવી હતી તેમજ બહોળી સંખ્યામાં ભૂદેવો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન મોરબી જિલ્લા બ્રહ્મ સમાજના મહામંત્રી ચિંતનભાઈ ભટ્ટે કર્યું હતું.






Latest News