મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ભાજપ કાર્યાલયે જિલ્લા ભાજપ પ્રમુખનો સન્માન સમારોહ યોજાયો


SHARE







વાંકાનેરમાં ભાજપ કાર્યાલયે જિલ્લા ભાજપ પ્રમુખનો સન્માન સમારોહ યોજાયો

વાંકાનેરમાં આવેલ પૂર્ણચંદ્ર ગરાસિયા બોર્ડિંગ ભાજપ કાર્યાલય ખાતે મોરબી જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ રણછોડભાઈ દલવાડીના સન્માનનો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો જેમાં વાંકાનેરના મહારાજા કેસરી દેવસિંહજી ઝાલા, ભાજપના પ્રદેશ, જિલ્લા, તાલુકા અને શહેરના હોદેદારો, આગેવાનો તેમજ મોરચા સેલના હોદેદારો, તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યોપાલિકાના માજી સભ્યો, વિવિધ જ્ઞાતિના આગેવાનો હાજર રહ્યા હતા અને જિલ્લાના પ્રમુખનું સન્માન કરવામાં આવ્યું હતું આ તકે મહારાજા કેસરિદેવસિંહજીએ શાબ્દિક સ્વાગત પ્રવચન કરીને માર્ગદર્શન આપ્યું હતું અને રસિકભાઈ વોરાએ જિલ્લાના પ્રમુખનો રાજકીય પરિચય આપ્યો હતો તેમજ આભાર વિધિ ગાંડુભાઈ ધરજીયાએ કરેલ હતી અને આ કાર્યક્રમનું સંચાલન ગજેન્દ્રસિંહ રાઠોડ દ્વારા કરવામાં આવી હતી






Latest News