મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબીમાં ૩૧ મે વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિતે ઘરે બેઠાં પ્રશ્નોતરી સ્પર્ધાનું આયોજન


SHARE











મોરબીમાં ૩૧ મે વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિતે ઘરે બેઠાં પ્રશ્નોતરી સ્પર્ધાનું આયોજન

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર ગાંધીનગર" પ્રેરીત "આર્યભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્ર-મોરબી કે જે ધી વી.સી.ટેક. હાઈસ્કૂલના રૂમ નં.૨૦૨ માં કાર્યરત છે.તેના દ્રારા ૩૧ મે વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિતે ઘરે બેઠાં પ્રશ્નોતરી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે.

વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા દર વર્ષે ૩૧ મે ના દિવસને વિશ્વ તમાકુ નિષેધ દિવસ તરિકે ઉજવવામાં આવે છે.આ દિવસે વિવિધ કાર્યક્રમો દ્વારા લોકોને તમાકુની શરીર પરની હાનીકારક અસરોથી અવગત કરાવવામાં આવે છે અને લોકોને તમાકુ મુક્તિ માટે પ્રેરણા આપવામાં આવે છે.તમાકુ નિષેઘને  લોકો વ્યક્તિગત રીતે પણ તમાકુ ઉત્પાદનોનો ત્યાગ કરી તમાકુ પર વેડફાતા પૈસાનો આરોગ્યપ્રદ ખોરાક, સ્વાસ્થ્ય અને શિક્ષણ પાછળ સદઉપયોગ કરી પોતાના જીવનમાં નોંધપાત્ર પરીવર્તન લાવી શકે છે.તા.૩૧ મી મે વિશ્વ તમાકુ નિષેધ દિવસે "જીવવું હોય તો વ્યસન છોડો, નહીંતર  વ્યસન જીવતાં નહિં છોડે" એટલે કે 

"કહો..તમાકુ ને ના.. જિંદગી ને હા.." અનુસંધાને ઘરે બેઠાં પ્રશ્નોતરી સ્પર્ધામાં  ભાગ લેવાં માટે કેટેગરી મુજબ પ્રશ્નો તાયાર કરાયા છે જેનાં ઉત્તરનો વિડીયો બનાવીને છેલ્લી તા.૩૧-૫ રાત્રીના નવ વાગ્યા સુધીમાં વોટસપ નંબર ૯૮૨૪૯ ૧૨૨૩૦ અથવા ૯૭૨૭૮ ૮૬૩૮૬ ઉપર મોકલી આપવાના રહેશે તેમ કેન્દ્ર સંચાલક એલ.એમ.ભટ્ટ તેમજ દિપેનભાઈ ભટ્ટે યાદીમાં જણાવેલ છે.કેટેગરી મુજબની પ્રશ્નાવલી પણ તેમની પાસેથી જાણવા મળશે






Latest News