મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના કવિ સંજય બાપોદરિયાને બાળસાહિત્ય ક્ષેત્રે પ્રતિષ્ઠિત અંજુ-નરશી પારિતોષિક-૨૦૨૩ ઘોષિત


SHARE







મોરબીના કવિ સંજય બાપોદરિયાને બાળસાહિત્ય ક્ષેત્રે પ્રતિષ્ઠિત અંજુ-નરશી પારિતોષિક-૨૦૨૩ ઘોષિત

બાળસાહિત્યના પ્રકાશિત પુસ્તકોમાંથી પ્રતિ બે વર્ષે ઉત્તમ કૃતિઓ પસંદ કરીને 'અંજુ-નરશી પારિતોષિક' આપવામાં આવે છે. વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન પ્રગટ થયેલાં બાળસાહિત્યના પુસ્તકોમાંથી આ પુરસ્કાર જાહેર કરવામાં આવેલ છે. જેમાં તૃતીય પારિતોષિક માટે મોરબીના કવિ સંજય બાપોદરિયા 'સંગી' ના બાળકાવ્યસંગ્રહ 'પાંખ મળે તો...' ની પારિતોષિક કમિટિના અધ્યક્ષ રવજીભાઈ ગાબાણી દ્વારા ઘોષણા થતાં મોરબી સાહિત્ય વર્તુળમાં ખુશીનો માહોલ સર્જાયો છે અને કવિને આ સિદ્ધિ બદલ શુભેચ્છાઓ અને અભિનંદન મળી રહ્યા છે.






Latest News