મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

વાંકાનેરના જોધપર ખારી પાસે પોલીસ કર્મચારીની કારમાં પાછળથી ટ્રક અથડાતાં અકસ્માત


SHARE







વાંકાનેરના જોધપર ખારી પાસે પોલીસ કર્મચારીની કારમાં પાછળથી ટ્રક અથડાતાં અકસ્માત

વાંકાનેર બાઉન્ડ્રી નજીક જોધપર ખારી ગામ પાસે ટ્રાફિક શાખામાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પોલીસ કર્મચારીની સ્વીફ્ટ કારને ટ્રક ચાલકે પાછળથી ટક્કર મારી હતી જેથી કાર  ચાલકને ઇજા થયેલ હતી જો કે કારમાં નુકશાન થયેલ છે જેથી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આ બનાવની ફરિયાદ નોંધાયેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી ટ્રાફિક શાખામાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અમિયલભાઈ આહમદભાઈ શેરસિયાએ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને ટ્રક નંબર જીજે ૩૬ વી ૨૩૨૯ ના ચાલકે વાંકાનેર બાઉન્ડ્રી નજીક જોધપર ખારી ગામ પાસે ફરિયાદીની સ્વીફ્ટ કાર નંબર જીજે ૩ એફડી ૭૮૮૪ ને પાછળથી ટક્કર મારી હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બનેલ હતો જેથી ફરિયાદીને મુંઢ ઇજા થઈ હતી જો કે, કારમાં નુકશાની થયેલ છે જેથી કરીને પોલીસ કર્મચારી હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે






Latest News