મોરબી જિલ્લા પંચાયત, 5 તાલુકા પંચાયત અને 2 પાલિકાની 179 બેઠક માટે ભાજપમાં 580 દાવેદાર: કાલે મોરબી મહાપાલિકા-માળીયા (મી) પાલિકાની બેઠકો માટે સેન્સ લેવાશે મોરબી: રાપર-મણાબા વચ્ચે અકસ્માતમાં ઘવાયેલ યુવાનનું સારવાર દરમ્યાન મોત ટંકારાના મોટા રામપર ગામે નારીચાણીયા હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ ઉજવાઇ મોરબીમાં ફાયરના વાહનોમાં ઝડપથી પાણી ભરી શકાય તે માટે નવા 5 પોઈન્ટની વ્યવસ્થા ઊભી કરાઇ મોરબીમાં નકલી દૂધ-નકલી પનીરનું વેચાણ થતું હોવાનું ગ્રાહક સુરક્ષા મંડળે કરી કમિશનરને રજૂઆત મોરબીમાં બાબા સાહેબ આંબેડકરજી-મહાત્મા જ્યોતિબા ફૂલેજીની જન્મજયંતિ નિમિત્તે સંગીત સંધ્યાનું આયોજન મોરબી જીલ્લામાં 89 પોલીસ કર્મચારીઓની બદલી મોરબીના કેળવણી નિરીક્ષક શિક્ષણ વય નિવૃત થતા વિદાયમાન અપાયું
Breaking news
Morbi Today

મોરબીની મુખ્ય બજારમાં દુકાનની પારાપેટ તૂટી પડી, એકને ઇજા


SHARE











મોરબીની મુખ્ય બજારમાં દુકાનની પારાપેટ તૂટી પડી, એકને ઇજા

મોરબીના જુદાજુદા વિસ્તારમાં અનેક જોખમી બિલ્ડીંગ આવેલ છે જો કે, તેને ઉતારી લેવાની કે પછી આસામીઓ પાસેથી તેને રીપેર કરાવવાની તસ્દી પાલિકાના અધિકારી કે કર્મચારી દ્વારા લેવામાં આવતી નથી જેથી કરીને લોકોની માથે સતત મોતનો ભય રહે છે ત્યારે આવી જ એક જોખમી બિલ્ડિંગની પારાપેટ તૂટી પડી હતી જેથી કરીને એક વ્યક્તિને ઇજા થયેલ છે જેની મળતી માહિતી મુજબ મોરબીના લખધીરવાસ રોડ ઉપર દરજીની દુકાનની પારાપેટ તૂટી હતી. જેથી એક વ્યક્તિને ઇજા થવાથી તેને સારવારમાં લઈ જવામાં આવેલ છે આગામી દિવસોમાં આવી જર્જરિત બિલ્ડીંગ કોઇની માટે જવલેણ ન બને તે માટે પાલિકા દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે






Latest News