મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

ટંકારાના સજનપર ગામે જુગાર રમતા આઠ શખ્સો ૧૩,૫૦૦ ના મુદામાલ સાથે પકડાયા


SHARE







ટંકારાના સજનપર ગામે જુગાર રમતા આઠ શખ્સો ૧૩,૫૦૦ ના મુદામાલ સાથે પકડાયા

ટંકારા તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હતી ત્યારે સજનપર ગામે જાહેરમાં જુગાર રમાતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાર જુગારની રેડ કરી હતી ત્યારે ટોર્ચ લાઈટના અજવાળે જુગાર રમતા આઠ જુગારી પકડીને તેની પાસેથી ૧૩,૫૦૦ ની રોકડ કબજે કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના સજનપર ગામે દેવીપૂજક વાસ નજીક જાહેરમાં જુગાર રમાતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે તેના આધારે રેડ કરી હતી ત્યારે ટોર્ચ લાઈટના અજવાળે જુગાર રમતા જગદીશ ચકુભાઈ કારેલીયા, હરખજી પરસોત્તમભાઈ ભૂત, સાદુર શિવાભાઈ રાઠોડ, ધર્મેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા, શૈલેષ હીરાભાઈ ગોરીયા, દિનેશ લાલજીભાઈ સાબરીયા, મુળજીભાઈ ટપુભાઈ મકવાણા અને લખમણ ધનજીભાઈ સુરેલા મળી આવ્યા હતા જેથી તેની પાસેથી ૧૩,૪૦૦ ની રોકડ તેમજ અન્ય મુદામાલ મળીને ૧૩,૫૦૦ નો મુદામાલ કબજે કરેલ છે






Latest News