મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં સેનવા સમાજ દ્વારા રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ


SHARE







મોરબીમાં સેનવા સમાજ દ્વારા રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ 

મોરબીના વાવડી ખાતે આવેલ સરદાર પટેલ સ્ટેડિયમમાં સેનવા સમાજના યુવાનો દ્વારા માય ફેમિલિ રાત્રી પ્રકાશ ટેનિસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૧૨ ટીમોએ ભાગ લીધો હતો અને બજરંગ ઈલેવન અને મહેન્દ્રનગર ઈલેવન ટીમ વચ્ચે ફાઈનલ મુકાબલો યોજાયો હતો જેમાં બજરંગ ઈલેવન ટીમનો વિજય થયો હતો આ તકે સમાજના આગેવાનો સહિતના લોકો હાજર રહ્યા હતા તેમજ આ આયોજન બદલ સમાજના યુવાનોને આગેવાનોએ પ્રોત્સાહન આપ્યું હતું. 






Latest News