મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં યોજાયેલ લોક અદાલતમાં ૩૨૭૫ કેસનો નિકાલ: ૧૪.૩૩ કરોડનું સેટલમેન્ટ


SHARE







મોરબી જિલ્લામાં યોજાયેલ લોક અદાલતમાં ૩૨૭૫ કેસનો નિકાલ: ૧૪.૩૩ કરોડનું સેટલમેન્ટ

મોરબી જિલ્લામાં લોક અદાલતમાં ૯૯૦૮ કેસો લેવામાં આવ્યા હતા જેમાંથી ૩૨૭૫ કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે. જેથી કરીને ૧૪.૩૩ કરોડનું સેટલમેન્ટ કરવામાં આવ્યા હોવાનું જવાબદાર અધિકારીએ જણાવ્યુ છે.

શનિવારે મોરબી જીલ્લામાં લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૯૯૦૮ કેસ રાખવામા આવેલ હતા. તેમાંથી ૩૨૭૫ કેસનો નિકાલ થયેલ છે. જેમાં પ્રી-લિટીગેશનના, પ્રોહિબિશન, જમીન મિલકત, ચેક રીટર્ન, ફેમિલી તકરાર, વાહન અકસ્માત, ટ્રાફીકના ઈ-ચલણ વિગેરે કેસનો સમાવેશ થાય છે અને આ કેસનો નિકાલ થવાથી ૧૪.૩૩ કરોડનું સેટલમેન્ટ કરવામા આવ્યું છે






Latest News