મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના હરડે પ્રચાર કેન્દ્ર દ્વારા નેચરલ વસ્તુઓનું વેંચાણ


SHARE







મોરબીના હરડે પ્રચાર કેન્દ્ર દ્વારા નેચરલ વસ્તુઓનું વેંચાણ

મોરબીના હરડે પ્રચાર કેન્દ્ર દ્વારા લોકોને શુદ્ધ વસ્તુઓ મળી રહે તે માટે નેચરલ વસ્તુઓનું રાહત દરે વેચાણ કરવા માટેનું આયોજન મોરબીના માર્કેટિંગ યાર્ડની બહારની બાજુએ આરડીસી બેન્કના દરવાજા પાસે, ન્યુ હાઉસિંગ બોર્ડની સામે, શનાળા રોડ ખાતે તા.૧૪ ને રવિવારે સવારે ૯ થી બપોરના ૧ દરમિયાન કરવામાં આવેલ છે.

જેમા બાળકો માટે કબજીયાતમાં ઉપયોગી એવી ગરમાડાની સિંગ ફ્રી માં આપવામા આવશે.તેમજ રાહતદરે ફૂલછોડનું વિતરણ થશે.મોરબીના માર્કેટિંગ યાર્ડની બહારની બાજુએ આરડીસી બેન્કના દરવાજા પાસે, ન્યુ હાઉસિંગ બોર્ડની સામે, શનાળા રોડ ખાતે તા.૧૩ ને રવિવારે સવારે ૯ થી બપોરના ૧ વાગ્યાં સુધી હરડે પાવડર, ગૌમૂત્ર અર્ક, દેશી ગોળ, કેળાના પાપડ, આમળા-અરીઠા-શિકાકાઈ પાવડર, સિંધાલુણ નમક, નગોળનું તેલ, દસ જાતના ગુલાબ તેમજ અન્ય અલગ અલગ ફૂલછોડ, આંબળાની મીઠી કેન્ડી, રસોડામાં ઉપયોગી એવા લાકડામાંથી બનાવેલ પાટલા, વેલણ, જેરણી, દેશી ટામેટા,ગોલ્ડન બેરી વિગેરે મળશે.આ વિતરણ વ્યવસ્થા અને મોરબી હરડે પ્રચાર કેન્દ્રનાં સંયોજક જીતુભાઇ ઠક્કરે નિરોગી રહેવા માટે વેચાણ કેન્દ્રની મુલાકાત લેવા યાદી જણાવે છે.






Latest News