મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી : ક્રાંતિકારી સેનાને મેડીકલ સહાય માટે યુવાનનું ૧૫ હજારનું બીલ ચુકવ્યુ


SHARE







મોરબી : ક્રાંતિકારી સેનાને મેડીકલ સહાય માટે યુવાનનું ૧૫ હજારનું બીલ ચુકવ્યુ

મોરબીની ક્રાંતિકારી સેનાને મોરબીના એક યુવાનનો ફોન આવ્યો હતો કે ૩૭ વર્ષીય યુવાનનો અકસ્માત થયો છે અને આયુષ હોસ્પિટલમાંના આઇસીયુમાં દાખલ છે અને ઑપરેશન તો સરકારી યોજનાઓના લાભથી થઈ ગયું છે પણ ખાસ હવે મેડિકલ દવાઓની જરૂર છે.ત્યારે ક્રાંતિકારી સેના દ્વારા કોરોના સમય દરમિયાન આવેલ દાનની રકમ જમા હતી અને ક્રાંતિકારી સેનાના નિયમ મુજબ જે બાબત માટે દાન લખાવ્યુ હોય તે બાબત માટે જ તે પૈસાનો ઉપયોગ કરવો તે પ્રમાણે આજે તે રકમમાંથી ૧૫ હજારની રકમ આયુષ હોસ્પિટલમાં જમા કરવામાં આવી હતી.ક્રાંતિકારી સેના દેશભક્તિ માટે, આર્મી માટે, પશુ-પક્ષીઓ તેમજ માનવ સેવાઓ માટે કામ કરે છે માટે જો કોઇના દ્રારા આર્થિક સહયોગ કરવામાં આવશે તો તમે જે કાર્યો માટે રકમ આપશો તે રકમ તે કામ માટે જ વાપરવામાં આવશે તેમ ક્રાંતિકારી સેનાના કાર્યકરોએ જણાવેલ છે.






Latest News