મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ગામે પાણીની સમસ્યા દૂર કરવા મંત્રીને જાનકીબેન કૈલાએ કરી રજુઆત


SHARE







મોરબીના મહેન્દ્રનગર ગામે પાણીની સમસ્યા દૂર કરવા મંત્રીને જાનકીબેન કૈલાએ કરી રજુઆત

મોરબીના મહેન્દ્રનગર ગામે પાણીની સમસ્યા છે જેને ઉકેલવા માટે મોરબી જિલ્લા પંચાયતના મહિલા ઉપપ્રમુખ દ્વારા રાજ્યના પાણી પુરવઠા મંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે તેમાં જણાવ્યુ છે કે એક લાખની વસ્તી પાણી માટે તરસી રહી છે જેથી પાણીની સમસ્યા તાકીદે દૂર કરવામાં આવે તે જરૂરી છે

મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ જાનકીબેન જિજ્ઞેશભાઈ કૈલાએ રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને લેખિતમાં રજુઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, મહેન્દ્રનગર અને આજુબાજુના વિસ્તારોમાં પાણીની મોટી સમસ્યા છે. હીને હલ કરવા માટે સરકાર દ્વારા નવી પાણી પુરવઠાની યોજના અમલમાં મૂકવામાં આવી છે. જો કે, હજુ સુધી પાણી પુરવઠાની યોજના ચાલુ કરવામાં આવી નથી. જેથી કરીને મહેન્દ્રનગર અને આસપાસના લોકોને પાણી માટે હેરાન થવું પડે છે જેથી કરીને પૂરતા પ્રમાણમાં પાણી આપવામાં આવે તેવી માંગ કરી છે 






Latest News