મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ભાજપ કાર્યાલયે ઉર્વશીબેન પંડ્યાનું દીપિકાબેન સરડવાની હાજરીમાં કરાયું સન્માન


SHARE







મોરબી જિલ્લા ભાજપ કાર્યાલયે ઉર્વશીબેન પંડ્યાનું દીપિકાબેન સરડવાની હાજરીમાં કરાયું સન્માન

ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ ભાજપના પ્રદેશ કક્ષાના માળખામાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે ત્યારે ભાજપ ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના ઉપપ્રમુખ પદે મોરબી જિલ્લાના હળવદમાં રહેતા ઉર્વશીબેન પંડ્યાની વરણી કરવામાં આવી છે. ત્યારે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા મહિલા મોરબીના મોરચાના પ્રમુખ સંગિતાબેન રમેશભાઈ ભીમાણી સહિતનાઓની હાજરીમાં સન્માન સમારોહ રાખવામા આવ્યો હતો જેમાં ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ ડો. દીપિકાબેન સરડવા સહિતના હાજર રહ્યા હતા આ કાર્યક્ર્મનું આયોજન મોરબી જીલ્લા મહિલા મોરચા દ્વારા કરવામાં આવ્યું હતું. અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી જીલ્લા મહીલા મોરચાના પ્રમુખ સંગીતાબેન ભીમાણી તથા મહામંત્રીઓ સહીત મહીલા મોરચાના હોદેદારો તેમજ મહીલા કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી






Latest News