મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના વનાળિયા ગામે પ્રાથમિક શાળામાં ધો. 8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો


SHARE







મોરબીના વનાળિયા ગામે પ્રાથમિક શાળામાં ધો. 8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો

મોરબી તાલુકાની શ્રી વનાળિયા પ્રાથમિક શાળામાં આઠ ધોરણ સુધીનો અભ્યાસ પૂર્ણ કરી અભ્યાસમાં આગળ વધતા વિદ્યાર્થીઓ માટે શાળા પરિવાર વતી વિદાય તથા શુભેચ્છા સમારોહ યોજાયો હતો. ત્યારે શાળાના આચાર્ય તથા શિક્ષકોએ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે આશિર્વચન પાઠવ્યા હતાં તથા વિદ્યાર્થીઓએ પણ પોતાની લાગણી શબ્દો દ્વારા વ્યક્ત કરી હતી. સમગ્ર કાર્યક્રમના અંતે શાળાના સમગ્ર સ્ટાફ પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને શેરડીનો રસ આપવામાં આવ્યા હતા. તદુપરાંત મધ્યાહન ભોજન નેજા હેઠળ ચંદુભાઇ ભલાણી દ્વારા બધા વિદ્યાર્થીઓને પુરી શાકનું ભોજન જમાડવામાં આવ્યું હતું. આ વિદાય સમારોહનું આયોજન શાળાના આચાર્ય ભારતીબેન દવે અને  સમગ્ર સ્ટાફગણ દ્વારા સાથે મળીને કરવામાં આવ્યો હતું.






Latest News