મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ
Breaking news
Morbi Today

ટંકારા પંચાયતના મિટીંગ હોલમાં સામાજિક ન્યાય સમિતિના ચેરમેનના અધ્યક્ષ સ્થાને બેઠક મળી


SHARE







ટંકારા પંચાયતના મિટીંગ હોલમાં સામાજિક ન્યાય સમિતિના ચેરમેનના અધ્યક્ષ સ્થાને બેઠક મળી

ટંકારા ગ્રામ પંચાયતના નવનિર્મિત ભવનમાં મિટીંગ હોલમાં સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ, સમિતિના સભ્યોસરપંચ અને મંત્રીની હાજરીમાં બેઠક મળી હતી જેમાં ગ્રામ પંચાયત ટંકારાના સફાઇ કર્મચારી નાથાભાઈ વાઘેલાનું નિધન થયું હોવાથી બે મિનિટનું મૌન પાળી સભાની શરૂઆત કરવામાં આવી હતી આ બેઠક સામાજીક ન્યાય સમિતિના ચેરમેન નિર્મળાબેન હેમંતભાઈ ચાવડાની અધ્યક્ષતામાં મળી હતી જેમાં મીનાબેન દિવ્યેશભાઈ મહેતા, સોનલબેન રાજેશભાઈ બારૈયા, લાલજીભાઈ વાલજીભાઈ ગેડીયા, હેમંતભાઇ ચાવડા, સરપંચ અને ઉપસરપંચ તેમજ તલાટી કમ મંત્રી જાડેજા સહિતના હાજર રહ્યા હતા આ મિટિંગમાં ટંકારાના અનુસૂચિત જાતિઅનુસૂચિત જનજાતિ અને ગરીબપીડીતશોષિત અને વંચિત સમુદાયના લોકોના વિસ્તારના ઉત્થાન અને પાયાના વિકાસના કામો જેવા કે  રસ્તાલાઈટઅને પાણીના કામો પર ભાર આપવામાં આવ્યો હતો નવ નિયુક્ત ટંકારા ગ્રામ પંચાયતની રચના બાદ બીજી વખત સામાજીક ન્યાય સમિતિની બેઠક મળી હતી. જેમાં અનુસૂચિત જાતિજનજાતિના વિસ્તારના વિકાસના કામ માટે ચાલુ સત્વારે વર્ષ ૨૦૨૩/૨૪ની સરકારની ગ્રાન્ટ ફાળવવીમકાન પરથી પસાર થતા ઇલેક્ટ્રીકના તાર બદલાવવાટીસી ફેરવવું વગેરે જેવા મુદ્દાઓની સભ્યો દ્વારા વિસ્તારથી ચર્ચા કરવામાં આવી હતી અને તલાટી કમ મંત્રી જાડેજાએ મિટીંગમાં થયેલ ચર્ચા અને લેખીત મુદ્દાઓની નોંધ લીધી હતી






Latest News