મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મૂળ મોરબીના ખાનપરના ડોકટર એમસીએચ સુપરસ્પેશિયાલિસમાં કેરળ યુનિવર્સિટીમાં પ્રથમ


SHARE







મૂળ મોરબીના ખાનપરના ડોકટર એમસીએચ સુપરસ્પેશિયાલિસમાં કેરળ યુનિવર્સિટીમાં પ્રથમ

મુળ મોરબીના ખાનપરના ડોકટર એમસીએચ સુપરસ્પેશિયાલિસમાં કેરળ યુનિવર્સિટીમાં પ્રથમ આવ્યા છે. આ તબીબે એમબીબીએસ અને એમએસ ઉપર થતા આ ઉચ્ચ તબીબી કોર્સમાં પ્રથમ આવીને મોરબીનું ગૌરવ વધાર્યુ છે.

મુળ મોરબીના ખાનપર ગામના વતની ભીમાણી ધવલ અશોકભાઈ એમબીબીએસ, એમએસનો અભ્યાસ કરીને ઉચ્ચ તબીબી કોર્સ માટે કેરળના કોટ્ટયમની સરકારી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા હતા. જેમાં તેઓએ અથાક મહેનત કરીને સુપરસ્પેશિયાલિટી એમસીએચ કાર્ડિયોવેસ્ક્યુલર અને થોરાસિક સર્જરીમાં કેરળ યુનિવર્સિટી ઓફ હેલ્થ સાયન્સમાં પ્રથમ નબર મેળવ્યો છે. હવે તેઓ ભવિષ્યમાં ન્યૂનતમ આક્રમક કાર્ડિયાક સર્જરી અને થોરાસિક સર્જરી (નાના ચીરાની સર્જરી) કરીને લોકોની સેવા કરશે.આ તબીબે ઉચ્ચ તબીબી ડીગ્રી એ પણ દેશના ૧૦૦ ટકા શિક્ષણ ધરાવતા રાજ્ય કેરળમાં પ્રથમ ક્રમે મેળવીને મોરબી જ નહીં સમગ્ર ગુજરાતનું પણ ગૌરવ વધાર્યું છે.






Latest News