મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

મોરબીમાં ધોળેશ્વર સ્મશાન પાસે આડેધડ થયેલા દબાણ દૂર કરવા મુખ્યમંત્રીને રજૂઆત


SHARE







મોરબીમાં ધોળેશ્વર સ્મશાન પાસે આડેધડ થયેલા દબાણ દૂર કરવા મુખ્યમંત્રીને રજૂઆત

મોરબીમાં ધોળેશ્વર સ્મશાન પાસે આડેધડ દબાણ કરી લેવામાં આવેલ છે તેને દૂર કરવા માટે હાલમાં ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસો. જનરલ સેક્રેટરી દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરવામાં આવી છે

મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસો.ના જનરલ સેક્રેટરી કાંતિલાલ બાવરવાએ જે રરજૂઆત કરી છે તેમાં જણાવ્યુ છે કે, મોરબીમાં ધોળેશ્વર સ્મશાન પાસે અગાઉ પાલિકા મેળાનું આયોજન કરતી હતી જો કે, છેલ્લા વર્ષથી તેને બંધ કરી દેવામાં આવ્યું છે જેથી કરીને સ્મશાન જવાના રસ્તા ઉપર આડેધડ બાંધકામો કરીને દબાણ કરી લેવામાં આવેલ છે જેથી કરીને મોરબીના વીસીફાટકથી લઈને સ્મશાન સુધીના રસ્તા ઉપર જેટલા પણ ગેરકાયદે દબાણ કરવામાં આવેલ છે તેને દૂર કરવાં આવે તેવી માંગ કરવામાં આવી છે વધુમાં તેઓએ જણાવ્યુ છે કે, ત્યાં દારૂ, જૂગાર જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓ પણ ચાલુ રહેતી હોય છે તો પણ કોઈ પગલાં ભરવામાં આવતાં નથી જેથી સ્મશાનની હદની માપણી કરીને જેટલા પણ દબાણ હોય તેને દૂર કરવામાં આવે તેમજ સ્મશાનનું રીનોવેશન કરીને ત્યાં ગેસ આધારિત સ્મશાન બનાવવા માંગ કરી છે






Latest News