મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

જય હનુમાન: મોરબીના નવયુગ શૈક્ષણિક સંકૂલનું ઇન્ડિયન ટ્રેડિશનલ બુક ઘ રેકોર્ડમાં નામ નોંધાવ્યું


SHARE







જય હનુમાન: મોરબીના નવયુગ શૈક્ષણિક સંકૂલનું ઇન્ડિયન ટ્રેડિશનલ બુક ઘ રેકોર્ડમાં નામ નોંધાવ્યું

મોરબીના વીરપર ગામ પાસે આવેલ નવયુગ શૈક્ષણિક સંકૂલ ખાતે અનોખો રેકોર્ડ બનાવવામાં આવ્યો છે જેમાં હનુમાન જયંતીના દિવસે નવયુગ શૈક્ષણિક સંકૂલના ૩૫૦૦ વિધાર્થીઓએ હનુમાનજીની ફોટો કોપી ઉપર રામનામ લખ્યું હતું અને વિદ્યાર્થીઓ દ્વારા જે રામ નામ લખવામાં આવેલ છે તેને અયોધ્યા રામ મંદિરના નિર્માણ કાર્યમાં મોકલાવવામાં આવશે અને આ રામ નામના પત્રો લખવાથી ઇન્ડિયન ટ્રેડિશનલ બુક ઘ રેકોર્ડમાં નવયુગ શૈક્ષણિક સંકૂલનું નામ નોંધાવ્યું છે વધુમાં માહિતી આપતા સંસ્થાના પ્રમુખ પી.ડી. કાજીયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતુત્વ હેઠળ અયોધ્યામાં રામ મંદિર બની રહ્યું છે ત્યારે આ નિર્માણ કાર્યમાં સહયોગ આપવાની ભાવના સાથે હનુમાન જયંતિના દિવસે વિદ્યાર્થીઓએ ભગવાન રામના પત્રો લખ્યા છે જેથી કરીને સંસ્થાનું નામ ઇન્ડિયન ટ્રેડિશનલ બુક ધ રેકોર્ડમાં નોંધવામાં આવ્યું છે માટે વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક સ્ટાફને અભિનંદન આપ્યા હતા અને નવયુગ ગ્રુપ દ્વારા રામ નામના પત્રો અયોધ્યા મોકલાશે તેવું પણ કહ્યું છે.






Latest News