મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં કોરોનાના ૧૨ કેસ નોંધાતા, ૧૪૦ એક્ટિવ કેસ


SHARE







મોરબી જીલ્લામાં કોરોનાના ૧૨ કેસ નોંધાતા, ૧૪૦ એક્ટિવ કેસ

મોરબી જીલ્લામાં કોરોના સતત આગળ વધી રહ્યો છે અને રોજે કેસ આવે છે ત્યારે ગુરુવારે મોરબી જીલ્લામાં આરોગ્ય વિભાગની ટિમ દ્વારા ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે તેમાં કોરોના ૧૨ પોઝીટીવ કેસ મોરબી જીલ્લામાં નોંધાયા છે

હાલમાં આરોગ્ય વિભાગમાંથી આવેલ માહિતી મુજબ ગુરુવારે મોરબી તાલુકામાં ૮મોરબી શહેરમાં ૨વાંકાનેર તાલુકમાં ૧ અને ટંકારા તાલુકામાં ૧ કેસ આવેલ છે અને આજની તારીખે જીલ્લામાં કોરોનાના ૧૪૦ એક્ટિવ કેસ છે જે દર્દીઓની સારવાર ચાલી રહી છે મોરબી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે લોકો દ્વારા તકેદારી રાખવામા આવે તે જરૂરી છે






Latest News