મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીના પાટીદાર ધામમાં ટ્રસ્ટી મંડળમાં ફેરફાર કરાયો


SHARE







મોરબીના પાટીદાર ધામમાં ટ્રસ્ટી મંડળમાં ફેરફાર કરાયો

મોરબીમાં પાટીદાર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત પાટીદાર ધામમાં ટ્રસ્ટી મંડળમાં ફેરફાર કરવામાં આવ્યું હતો અને ત્યારે સન્માન સમારોહ તથા વિદાય સમારંભ યોજાયો હતો જેમાં ટ્રસ્ટ ચાલુ થયું ત્યારથી મહામંત્રી તરીકે નાનજીભાઈ મોરડીયા અને ખજાનચી તરીકે ચમનલાલ કુંડારીયા સેવા નિવૃત્ત થયા અને નવા મહામંત્રી તરીકે મહાદેવભાઇ રંગપરીયા અને ખજાનચી તરીકે અશોકભાઈ પટેલ જોડાયા છે આ કાર્યક્રમમાં કિરીટભાઈ દેકાવડીયા, ચંદુભાઈ મોરડીયા, વલ્લભભાઈ મોરડીયા,સોનલબેન, પાર્થિવભાઈ, જયભાઈ, કેવળભાઈ, ભાવિનાબેન, રૂપલબેન, જલ્પાબેન વગેરેએ હાજરી આપી હતી






Latest News