મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં આવેલ નલિની વિદ્યાલયમાં માનસિક રોગો અંતર્ગત વિવિધ સ્પર્ધા યોજાઈ


SHARE







મોરબીમાં આવેલ નલિની વિદ્યાલયમાં માનસિક રોગો અંતર્ગત વિવિધ સ્પર્ધા યોજાઈ

મોરબીના વાવડી રોડ ઉપર નલિની વિદ્યાલય આવેલ છે જેમાં રાષ્ટ્રીય માનસિક આરોગ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ મોરબી જનરલ હોસ્પિટલ અને દિવ્યજ્યોતિ ગ્રામ વિકાસ કેળવણી મંડળના સંયુક્ત ઉપક્રમે રાખવામા આવ્યો હતો અને નલિની વિદ્યાલયમાં રાષ્ટ્રીય માનસિક આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત માનસિક રોગોનું નિદાન, મફત દવાઓ, કાઉન્સેલિંગ, પ્રોગ્રામની પત્રિકા, વિકલાંગતા, માનસિક તાણ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે માનસિક રોગોની ઓપીડી વગેરેની માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત માનસિક રોગ જાગૃતિ વિષય પર નિબંધ, ચિત્ર તથા વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં વિજેતા બાળકોને શિલ્ડ તથા પ્રમાણપત્ર શાળાના સંચાલક બિપીનભાઈ ભટ્ટ, મંડળના મંત્રી બાબુભાઈ ગામી તથા સ્ટાફના હસ્તે આપવામાં આવ્યા હતા.






Latest News