મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

માળીયા (મી)નાં જસાપર ગામે સરકારી શાળામાં આનંદમેળા યોજાયો


SHARE







માળીયા (મી)નાં જસાપર ગામે સરકારી શાળામાં આનંદમેળા યોજાયો

માળીયા મિયાણા તાલુકાનાં જસાપર ગામે આવેલ શ્રી શુક્રમણિ પ્રાથમિક શાળા ખાતે સરકારી પ્રાથમિક શાળામાં આનંદમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોમાં વિવિધ કૌશલ્યનો વિકાસ થાય તેમજ વિવિધ ગુણ કેળવાય અને આર્થિક ઉપાર્જનનો અનુભવ મળે તે હેતુથી આ આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં એસએમસી સભ્ય સુરેશભાઈ હમીરભાઇ ચાવડા, મેરામભાઇ ચાવડા અને સુરેશભાઈ કાનગડ હાજર રહ્યા હતા અને જુદા જુદા ૧૫ જેટલા સ્ટોલમાં બાળકોએ વિવિધ વાનગીઓ અને વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવી વેચાણ માટે મુકેલ હતી જેમાં શાળાના શિક્ષકો, બાળકો અને વાલીગણ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહી બાળકોની વાનગી ખરીદીને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા તે બદલ શાળાના આચાર્ય અશ્વિનભાઈ આહિર દ્વારા તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો






Latest News