મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ચુવાળીયા કોળી સમાજના પ્રમુખ તરીકે હેમંતભાઈ સુરેલાની વરણી


SHARE







મોરબી જિલ્લા ચુવાળીયા કોળી સમાજના પ્રમુખ તરીકે હેમંતભાઈ સુરેલાની વરણી

મોરબી ચુવાળીયા કોળી સમાજ બોર્ડિંગ ખાતે જનરલ મીટીંગનું આયોજન કરવામા આવ્યુ હતું આ બેઠકમાં આગામી સમય માટેની ચર્ચા વિચરણાઓ કરવામાં આવી હતી અને મોરબી જિલ્લા ચુવાળીયા કોળી સમાજના પ્રમુખ તરીકે હેમતભાઈ સુરેલાની વરણી કરવામાં આવી હતી.આ અંગે જગદીશભાઈ ગંગારામભાઈ બાંભણિયા દ્વારા બેઠકમાં દરખાસ્ત કરવામાં આવી હતી મોરબી જિલ્લાના આગેવાન અમીતભાઈ ગંગારામભાઈ અગેચાણીયા, તુલસીભાઈ ગોરધનભાઈ પાટડીયા, નિલેશભાઈ દેગામા, યોગેશભાઈ ગંગારામભાઈ અગેચાણીયા, અજયભાઈ વાઘાણી, ગોપાલભાઇ ઉપશરીયા, ધનજીભાઈ સંખેશરીયા, વીપુલભાઈ, નવઘણ અવચરભાઈ, જયંતીભાઇ ઘાંટલીયા,  ગણેશીયા સુરેશભાઈ, યોગેશભાઈ ઉઘરેજા, અનીલભાઈ સારલા, સીરોયા દીલીપભાઇ, અગેચાણીયા મનુભાઈ જીવરાજભાઇ, ઝીંઝુવાડીયા ગૌતમભાઈ વિગેરે આગેવાનોએ હાજરી આપી હતી.






Latest News