મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી અનસ્ટોપેબલ વોરીયલ ગ્રુપના સભ્યના જન્મદિવસની પ્રેરણાદાય ઉજવણી


SHARE







મોરબી અનસ્ટોપેબલ વોરીયલ ગ્રુપના સભ્યના જન્મદિવસની પ્રેરણાદાય ઉજવણી

મોરબીમાં વિવિધ સેવાકાર્ય થકી જાણીતું અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપ દ્વારા ગ્રુપના સભ્યના જન્મદિવસની ઉજવણી પ્રેરણાદાય રીતે કરવામાં આવી હતી. ત્યારે અનસ્ટોપેબલ વોરીયલ ગ્રુપના સભ્ય રાકેશભાઈ બરાસરાના જન્મદિવસ નિમિતે મોરબીના લક્ષ્મીનગર ગામે પાસે આવેલ પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન કેન્દ્રના લોકોને ભોજન કરાવ્યુ હતું આ તકે અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપના હેતલબેન પટેલ, દ્રષ્ટિ આંખજા, પ્રભાબેન મકવાણા, ભાવિની, ગીતા, માનસી, બિન્દું, નીલભાઈ, રાજુભાઈ, ધર્મેશભાઈ સહિતના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.






Latest News