મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી નજીકથી ગાંજા સાથે પડકાયેલા બંને શખ્સનાં જામીન મંજૂર


SHARE







મોરબી નજીકથી ગાંજા સાથે પડકાયેલા બંને શખ્સનાં જામીન મંજૂર

મોરબીના રફાળેશ્વર ગામે રહેણાંક મકાનમાંથી ૪.૪૫૦ કિલો ગાંજાના જથ્થા સાથે ઘરધણી સહિત બે શખ્સ મળી આવ્યા હતા ત્યારે પોલીસે ગાંજો, મોબાઈલ ફોન, રોકડા રૂપિયા, વજન કાટો સહિત ૫૩૩૦૦ ની કિંમતનો મુદ્દામાલને કબજે કર્યો હતો અને આ બંને આરોપીને જેલ હવાલે કરવામાં આવેલ હતા અને તેના જામીન માટે અરજી મૂકવામાં આવી હતી જેના મંજૂર કરવામાં આવી છે

મોરબીના રફાળેશ્વર ગામે આંબેડકરનગરમાં રહેતા અમૃતભારથી ઉર્ફે અમુભારથી કાનભારથી ગોસાઈના મકાનમાં ગાંજાની રેડ કરી હતી અને ત્યારે સ્થળ ઉપરથી ૪.૪૫૦ કિલો ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને ૪૪૫૦૦ ની કિંમતનો ગાંજો, બે મોબાઈલ ફોન, ૭૧૦૦ ની રોકડ, એક વજન કાંટો વગેરે મુદ્દા માલ મળીને ૫૩૩૦૦ ની કિંમતનો માલ પોલીસે સ્થળ ઉપરથી કબજે કર્યો હતી અને ત્યારે અમૃતભારથી ઉર્ફે અમુભારથી કાનભારથી ગોસાઈ અને બાબુભાઈ પાલાભાઈ રાઠોડ રહે બંન્ને આંબેડકર નગર રફાળેશ્વર વાળાની ધરપકડ કરી હતી અને તેને જેલ હવાલે કરવામાં આવ્યા હતા ત્યાર બાદ બન્ને આરોપીએ તેમના એડવોકેટ જે.ડી. સોલંકી અને એચ.પી. ચાવડા મારફતે ડીસ્ટ્રીકટ કોર્ટમાં જામીન મેળવવા અ૨જી કરી હતી જેમાં બન્ને પક્ષની તમામ દલીલોને ધ્યાને લઈને ડીસ્ટ્રીકટ કોર્ટે બન્ને આરોપીના જામીન મંજૂર કરેલ છે






Latest News