મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગુજરાત ગેસના ભાવમાં ૧.૫૦ રૂપિયાનો વધારો


SHARE







મોરબીના સિરામિક ઉદ્યોગમાં વાપરત ગુજરાત ગેસના ભાવમાં ૧.૫૦ રૂપિયાનો વધારો

મોરબીમાં સીરામીક પ્રોડક્ટના ઉત્પાદન માટે ગુજરાત ગેસ કંપનીનો નેચરલ ગેસ ઉપયોગમાં લેવામાં આવે છે આ ગેસના ભાવમાં આજથી ગુજરાત ગેસ કંપની દ્વારા પ્રતિ કયુબિક મીટર ગેસના ભાવમાં રૂપિયા ૧.૫૦ નો વધારો કરવામાં આવ્યો છે જેથી મોરબીના સિરામિક ઉદ્યોગકારોને મુશ્કેલીનો સામનો કરવો પડશે

મોરબી સીરામીક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસનો વપરાશ અગાઉ દૈનિક ૭૦ લાખ ક્યુબીક મીટરથી વધી ગયો હતો જો કે, છેલ્લા માહિનામાં ગુજરાત ગેસ કંપનીના ગેસ કરતાં પ્રોપેન ગેસ સસ્તો પડતો હોવાથી ઘણા ઉદ્યોગકારોએ તેના કારખાનામાં પ્રોપેન ગેસનો ઉપયોગ શરૂ કરી દોધો છે જેથી કરીને હાલમાં ગુજરાત ગેસ કંપનીના ગેસની ડિમાન્ડ ઘણી ઘટી ગયેલ છે અને છેલ્લે મળેલ માહિતી મુજબ લગભગ ૧૯ લાખ ક્યુબિક મીટર ગેસનો દૈનિક વપરાશ હાલમાં થઈ રહ્યો છે હાલમાં ગુજરાત ગેસ કંપની દ્વારા નેચરલ ગેસના ભાવમાં દોઢ રૂપિયાનો વધારો કરવામાં આવેલ છે જેથી કરીને મોરબીના સિરામિક ઉદ્યોગકારોની મુશ્કેલીમાં વધારો થશે તેવું ચર્ચાઇ રહ્યું છે અને સિરામિકના જે કારખાનામાં એમજીઓ કરીને ગેસ લેવામાં આવે છે તેને અગાઉ ૪૭.૯૩ રૂપિયાના ભાવથી ગેસ આપવામાં આવતો હતો તે હવે ભાવ વધારા પછી ૪૯.૪૩ ના ભાવથી મળશે તેવું જાણવા મળ્યું છે






Latest News