મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબી સબ જેલની મુલાકાત લેતા રાજકોટ મધ્યસ્થ જેલના અધિક્ષક


SHARE







મોરબી સબ જેલની મુલાકાત લેતા રાજકોટ મધ્યસ્થ જેલના અધિક્ષક

મોરબીમાં આવેલ સબ જેલમાં થોડા દિવસો પહેલા રેન્જ આઇજી અશોક યાદ ત્યારે બાદ જેલ ભવન અમદાવાદના નાયબ પોલીસ મહાનિરિક્ષક અશ્વિન ચૌહાણ દ્વારા મોરબી સબ જેલની મુલાકાત લેવામાં આવી હતી ત્યાર પછી હવે રાજકોટ મધ્યસ્થ જેલના અધિક્ષક બન્નો જોશી દ્વારા મોરબી સબ જેલની મુલાકાત લેવામાં આવી છે અને તકેદારી નિવારણ અંગેની વિઝિટ કરવામાં આવી હતી તેની સાથોસાથ જેલમાં સલામતીના સાધનોની સમીક્ષા, જેલની શિસ્ત અને સલામતીની ચકાસણી કરવામાં આવી હતી. ત્યારે મોરબી જેલ અધિક્ષક ડી.એમ.ગોહિલ તથા ઇન્ચાર્જ જેલર પી.એમ.ચાવડા હાજર રહ્યા હતા.






Latest News