મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

હળવદના શિવ પાર્કમાં ઘર પાસેથી ટ્રેક્ટર ટ્રોલીની ચોરી


SHARE







હળવદના શિવ પાર્કમાં ઘર પાસેથી ટ્રેક્ટર ટ્રોલીની ચોરી

હળવદ શહેરમાં વૈજનાથ મંદિરની પાસે રહેણાંક મકાન નજીક ટ્રેક્ટરની ટ્રોલી રાખવામાં આવી હતી જે ટ્રોલીને અજાણ્યો શખ્સ કોઈપણ રીતે ચોરી કરી ગયેલ છે જેથી ભોગ બનેલા યુવાન દ્વારા ૬૦ હજાર રૂપિયાની ટ્રેક્ટર ટ્રોલીની ચોરી થઈ હોવા અંગેની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ચોરીનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ શહેરમાં વૈજનાથ મંદિર પાસે આવેલ શિવ પાર્કમાં રહેતા કરસનભાઈ લખમણભાઇ ધારીયાપરમાર જાતે દલવાડી (૪૨) એ અજાણ્યા શખ્સની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવી છે કે તેને પોતાના ઘર પાસે તેની ટ્રેક્ટરની ટ્રોલી નંબર જીજે ૧૩ ડબલ્યુ ૬૭૭૩ પાર્ક કરીને મૂકી હતી જે ટ્રેક્ટર ટ્રોલીની કિંમત ૬૦ હજાર રૂપિયાનો મુદ્દા માલ અજાણ્યો શખ્સ કોઈપણ રીતે ચોરી કરી ગયેલ છે જેથી કરીને ભોગ બનેલ યુવાન દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે ચોરીનો ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News