મોરબીમાં દારૂ ભરેલી કાર સાથે છ પકડાયા મોરબીમાં દારૂના ૩૬ ચપલા સાથે બે પકડાયા, એકની શોધખોળ ચાલુ ટંકારાના ગણેશપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવ યોજાયો ખાનગી વીજ કંપનીની દાદાગીરી સામે મહાઆંદોલન: ખેડૂત હક અધિકાર પગપાળા ન્યાય યાત્રા મોરબી જીલ્લામાં પણ આવશે મોરબી નજીક ડમ્પરમાં કાર ઘૂસી જતાં બે યુવાનના મોત: મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે રોંગ સાઈડમાં આવેલ ડમ્પર ચાલકે બાઈકની હડફેટે લેતા આધેડનું મોત હળવદના દેવળીયા ગામે સ્કૂલેથી છૂટીને ઘરે જતી પાંચ છોકરીઓને બુલેટ ચાલકે હડફેટે લેતા એકનું મોત, ત્રણને ઇજા: ગુનો નોંધાયો મોરબીમાં રોડની સફાઈ માટે મહાપાલિકામાં અરજી કર્યાનો ખાર રાખીને યુવાન અને તેના પિતા-ભાઈને ચાર શખ્સોએ માર માર્યો: 17,000 રૂપિયા પડાવી લીધા!
Breaking news
Morbi Today

વાંકાનેર ખાતે ધનવંતરી આરોગ્ય રથનું લોકાર્પણ


SHARE











વાંકાનેર ખાતે ધનવંતરી આરોગ્ય રથનું લોકાર્પણ

મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે નવા ધનવંતરી આરોગ્ય રથનું લોકાર્પણ કરવામાં આવ્યું છે ત્યારે મોરબી જિલ્લા આરોગ્ય અધિકારી (CDHO) ડો. કવિતાબેન દવે દ્વારા ધનવંતરી આરોગ્ય રથનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું  આ તકે નિરીક્ષક કલસરિયા,  મકાન અને અન્ય બાંધકામ બોર્ડના પ્રોજેક્ટ કોર્ડીનેટર હરેશભાઈ પરમાર૧૦૮ EME  નિખિલ, ૧૮૧ – પીસી તુષાર અને રમેશ સોયા સહિતના હાજર રહ્યા હતા અને મોરબી જિલ્લા મોબાઈલ  હેલ્થ યુનિટના તમામ કર્મચારીઓ હાજર રહેલા હતા






Latest News