મોરબીમાં દારૂ ભરેલી કાર સાથે છ પકડાયા મોરબીમાં દારૂના ૩૬ ચપલા સાથે બે પકડાયા, એકની શોધખોળ ચાલુ ટંકારાના ગણેશપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવ યોજાયો ખાનગી વીજ કંપનીની દાદાગીરી સામે મહાઆંદોલન: ખેડૂત હક અધિકાર પગપાળા ન્યાય યાત્રા મોરબી જીલ્લામાં પણ આવશે મોરબી નજીક ડમ્પરમાં કાર ઘૂસી જતાં બે યુવાનના મોત: મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે રોંગ સાઈડમાં આવેલ ડમ્પર ચાલકે બાઈકની હડફેટે લેતા આધેડનું મોત હળવદના દેવળીયા ગામે સ્કૂલેથી છૂટીને ઘરે જતી પાંચ છોકરીઓને બુલેટ ચાલકે હડફેટે લેતા એકનું મોત, ત્રણને ઇજા: ગુનો નોંધાયો મોરબીમાં રોડની સફાઈ માટે મહાપાલિકામાં અરજી કર્યાનો ખાર રાખીને યુવાન અને તેના પિતા-ભાઈને ચાર શખ્સોએ માર માર્યો: 17,000 રૂપિયા પડાવી લીધા!
Breaking news
Morbi Today

મોરબીના શકત શનાળા ગામે રબારી સમાજના ધર્મગુરુનું કરાયું ભવ્ય સ્વાગત


SHARE









મોરબીના શકત શનાળા ગામે રબારી સમાજના ધર્મગુરુનું કરાયું ભવ્ય સ્વાગત

મોરબી નજીકના શકત શનાળા ગામે રબારી સમાજ દ્વારા ધર્મગુરુ અને અખિલ ભારતીય રબારી સમાજની ગુરૂગાદી વડવાળા મંદિર દુધરેજ ધામથી નિર્મોહી પીઠાધીશ્વર અનંત વિભૂતિ શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર કનીરામદાસજી બાપુ ગુરુ શ્રી પુરણદાસજી બાપુ સહિતના સંતોનું શનાળા ગામે કરવામાં આવ્યા હતા ત્યારે સમાજના લોકો દ્વારા ગુરુ પરંપરા મુજબ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને સમગ્ર મચ્છુકાઠા રબારી સમાજમાં ઘરે ધરે બાપુ તથા સંતો પધરામણી કરી રહ્યા છે ત્યારે ગુરુ પરંપરા અનુસાર મહંત કાર્યકાળ દરમિયાન સમગ્ર રબારી સમાજમાં મહંત તથા સંતો સમાજમાં એક વખત ઘરે ઘરે અને નેહડે નેહડે જતાં હોય છે ત્યારે સમાજના લોકો તરફથી યથાશક્તિ દાન અર્પણ કરવામાં આવતું હોય છે આવી જ રીતે મોરબી શહેરના જુદાજુદા વિસ્તારમાં તેમજ શનાળા ગામે બાપુએ પધરામણી કરી હતી ત્યારે તેઓનું તેમજ સંતોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું






Latest News