મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં વિહિપની આગેવાનીમાં હિંદુવાદી સંગઠનો દ્વારા શૌર્ય સંચાલન યોજાયું


SHARE







મોરબીમાં વિહિપની આગેવાનીમાં હિંદુવાદી સંગઠનો દ્વારા શૌર્ય સંચાલન યોજાયું 

મોરબીમાં વિશ્વ હિંદુ પરિષદના નેજા હેઠળ હિંદુવાદી સંગઠનો દ્વારા દર વર્ષે શૌર્ય સંચાલન યોજવામાં આવતું હોય છે તેવી જ રીતે મોરબીમાં હિન્દુવાદી સંગઠનોએ શૌર્ય સંચાલનનું આયોજન કર્યું હતું ત્યારે મોરબીના રવાપર રોડ ઉપર આવેલ નરસંગ ટેકરી મંદિરથી આ શૌર્ય સંચાલન શરૂ કરવામાં આવ્યું હતું અને મોરબીના રવાપર રોડચકીયા હનુમાનજી મંદિર, શાક માર્કેટ થઈને આ શૌર્ય સંચાલન નગર દરવાજા ખાતે પૂર્ણ કરવામાં આવ્યું હતું જેમાં વિશ્વ હિંદુ પરિષદબજરંગ દળ સહિતના હિંદુવાદી સંગઠનો જોડાયા હતા અને વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના આગેવાનોકાર્યકરો ત્રિશુલ સાથે જોડાયા હતા.






Latest News