ભારતમાં મુસ્લિમોની વસ્તીને અટકાવવા કેન્દ્ર સરકારે નવો કાયદો બનાવવો અનિવાર્ય: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત મોરબીની રાજપર ચોકડી પાસે અગાઉ ભત્રીજીને ભગાડી ગયેલ શખ્સ અને તેના પિતાએ યુવાનને માર માર્યો
Breaking news
Morbi Today

મોરબી પાલિકાના મહિલા ચેરમેનના દીકરાના સ્મરણાર્થે રક્તદાન કેમ્પ યોજાયો


SHARE







મોરબી પાલિકાના મહિલા ચેરમેનના દીકરાના સ્મરણાર્થે રક્તદાન કેમ્પ યોજાયો

થોડા દિવસો પહેલા મોરબી રાજકોટ હાઇવે ઉપર લજાઈ પાસે અકસ્માત થયો હતો જેમાં મોરબી પાલિકામાં હાઉસ ટેક્સ વિભાગના મહિલા ચેરમેન શીતલબેન ચતુરભાઈ દેત્રોજાના દીકરા કરણ ચતુરભાઈ દેત્રોજાને ગંભીર ઇજા થઈ હતી જેથી તેને દિલ્હી સુધી સારવારમાં લઈને ગયા હતા જો કેસારવાર કારગત ન નિવડતા તેનું મૃત્યુ નીપજયું હતું જેથી કરીને બુધવારના રોજ મોરબી નગરપાલિકાના મહિલા ચેરમેન શીતલબેન ચતુરભાઈ દેત્રોજાના દીકરા સ્વ. કરણ ચતુરભાઈ દેત્રોજાના સ્મરણાર્થે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કેમ્પમાં ૧૫૮ બોટલ રકત એકત્રિત કરીને કરણ દેત્રોજાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને આ રક્તની બોટલો બ્લડ બેંકને આપવામાં આવી હતી






Latest News