મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં વિહિપ દ્વારા કાલે શૌર્ય સંચાલનનું આયોજન કરાયું


SHARE







મોરબીમાં વિહિપ દ્વારા કાલે શૌર્ય સંચાલનનું આયોજન કરાયું


મોરબીમાં વિશ્વ હિંદુ પરિષદના મોરબી જિલ્લાશહેર અને ગ્રામ્યના બજરંગદળના નેજા હેઠળ તા. ૩/૧/૨૦૨૩ અને મંગળવારના રોજ શૌર્ય સંચાલનનું આયોજન કરેલ છે અને સાંજે ૫:૩૦ કલાકે નરસંગ મહાદેવ મંદિરથી રવાપર રોડથી ચકીયા હનુમાનજી મંદિર પાસે થઈ શાક માર્કેટ થઈ નગર દરવાજા ચોકમાં પૂર્ણ કરવામાં આવશે.

આ કાર્યક્રમ બજરંગદળના નેજા હેઠળ થવા જઈ રહ્યો છે ત્યારે મોરબીમા રહેતા તમામ સનાતની ભાઈઓને જોડવા વિશ્વ હિંદુ પરિષદ આહવાન કરે જ છે પણ એની સાથે જે ભાઈઓએ ત્રિશુલ દીક્ષા લીધી છે એ લોકોએ ફરજિયાત હાજર રહેવાનું છે અને કાર્યક્રમને દીપાવવાનો છે અને આ શૌર્ય સંચાલનમાં ગણવેશ સાથે રહેશે અને બજરંગદળના ત્રિશુલદીક્ષા લીધેલા કાર્યકર્તાઓએ બજરંગદળનો બેલટ અને ત્રિશુલ ફરજિયાત પહેરીને આવવુ રહેશે જે કાર્યકર્તા બંધુ પાસે બજરંગ દળનુ ટિ શર્ટ નથી તેમને સફેદ શર્ટ કે ટિ શર્ટ પહેરવું છે.






Latest News