વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીની માળિયા વનાળીયા પંચાયત ઓફિસની બાજુમાં મુકેલ બ્રિજેશ મેરજાના નામ વાળા છ બાંકડા તોડી નાખ્યા


SHARE











મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં સોઓરડીની પાછળના ભાગમાં આવેલ માળિયા વનાળીયા પંચાયત ઓફિસની બાજુમાં લોકોને બેસવા માટે માજી ધારાસભ્ય બ્રિજેશ મેરજાની ગ્રાન્ટમાંથી છ બાંકડા મુકવામાં આવ્યા હતા. જેને રાત્રી દરમિયાન કોઈ શખ્સ દ્વારા તોડી નાખવામાં આવેલ છે તેમજ ત્યાં મૂકવામાં આવેલ પાણીની નંદને પણ તોડી નાખવામાં આવી છે જેથી કરીને હાલમાં ગ્રામ પંચાયતના સરપંચ સહિતના લોકો દ્વારા લેખિતમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવામાં આવી છે અને રાત્રી દરમિયાન પંચાયત ઓફિસ પાસે સિમેન્ટના બાંકડા તોડી નાખવાનું કૃત્ય કરનાર સામે પગલાં લેવામાં આવે છે અને ત્યાં પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે






Latest News