રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર
Breaking news
Morbi Today

મોરબીમાં વેલનાથ ધામ ખાતે ઝૂલતા પુલના દિવંગતોને શ્રદ્ધાંજલિ-રામધૂનનો કાર્યક્રમ યોજાયો


SHARE











મોરબીમાં વેલનાથ ધામ ખાતે ઝૂલતા પુલના દિવંગતોને શ્રદ્ધાંજલિ-રામધૂનનો કાર્યક્રમ યોજાયો

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી તાલુકા દ્વારા શ્રદ્ધાંજલિ ભાગરૂપે રામધુન ભજનનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારે ૩૦ ઓક્ટોબરના રોજ મોરબીમાં ઝુલતો પુલ તૂટી પાડવાની ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી ત્યારે મોરબી માળીયા ફાટક પાસે વેલનાથ ધામ ખાતે રામધૂન ભજન પણ રાખવામાં આવી હતી






Latest News