સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ગુરુનાનક જયંતીની સિંધી સમાજ દ્વારા ઉજવણી મોકૂફ: ધૂન-ભજન કરી આપી મૃતકોને શ્રદ્ધાંજલિ


SHARE





મોરબીમાં ગુરુનાનક જયંતીની સિંધી સમાજ દ્વારા ઉજવણી મોકૂફ: ધૂન-ભજન કરી આપી મૃતકોને શ્રદ્ધાંજલિ

મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડ્યો તેને ગણતરીના દિવસો જ થયા છે ત્યારે મોરબીમાં સિંધી સમાજ દ્વારા ગુરુનાનક જયંતીની ધામધુમથી ઉજવણી કરવાના બદલે આ વર્ષે ઉજવણી મોકૂફ રાખવામાં આવી હતી અને રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ સિંધુ ભવન ખાતે ગુરુનાનક જયંતીના દિવસે ધૂન અને ભજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં મોરબી સિંધી સમાજના ભાઈઓ તેમજ બહેનો હાજર રહ્યા હતા અને મૃતકોની આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરી હતી.




Latest News