સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબી મહાસંઘના હોદેદારો ઈન્ડિયા સે ભારત કી ઓર અભ્યાસ વર્ગમાં બેંગ્લોર જવા રવાના


SHARE





મોરબી મહાસંઘના હોદેદારો ઈન્ડિયા સે ભારત કી ઓર અભ્યાસ વર્ગમાં બેંગ્લોર જવા રવાના

રાષ્ટ્ર કે હિતમેં શિક્ષા,શિક્ષા કે હિતમેં શિક્ષક,શિક્ષક કે હિતમેં શિક્ષાના ધ્યેય સૂત્ર સાથે કાર્યરત અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા કર્ણાટક બેંગ્લોર ખાતે તા.11 થી 13 નવેમ્બર - 2022 ના રોજ યોજાનાર આઠમા અખિલ અધિવેશનમાં ભારતને પરમ વૈભવના શિખરે પહોંચાડવામાં શિક્ષકોની ભૂમિકા, સંગઠનમાં કાર્યકર્તાઓએ કેવી રીતે કાર્ય કરવું? ઈન્ડિયા સે ભારત કી ઓર વગેરે વિષય પર રાષ્ટ્રીય અધિવેશન થવાનું હોય જેમાં સમગ્ર રાષ્ટ્રમાંથી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના હોદેદારો હાજર રહેવાના હોય મોરબી જિલ્લામાંથી મોરબી જિલ્લા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના મોરબી જિલ્લાના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અધ્યક્ષ દિનેશભાઈ ડી.વડસોલા, હિતેન્દ્રભાઈ ડી.ગોપાણી, રાજેશભાઈ એમ.રાઠોડ, અશોકભાઈ પી.સતાસીયા, હરદેવભાઈ એ.કાનગડ, રાજુભાઈ ટી.ગોહિલ અન્ય હોદેદારો ઈન્ડિયા સે ભારત કી ઓર વિષય સાથે ત્રણ દિવસીય અધિવેશનમાં જવા માટે રવાના થયેલ છે.




Latest News